23-10-2013, 10:06 AM
પૂજ્ય પ્રિતેશભાઈ,
આપને મળવા ઇચ્છું છું. મારી દીકરીના લગ્ન સારી જગ્યાએ ગોઠવાય તે માટે મળવું છે. મારી દીકરીનો જન્મ તા:૨-૬-૯૦ ની રાત્રે ૧૧-૦૫ કલાકે ખેડબ્રહ્મામા થયો છે.
મારા જીવનમાં સતત સંઘર્ષ રહ્યા કરે છે. બે વર્ષ પહેલા મારો ૨૭ વર્ષનો દીકરો કીડની ફેઈલ થવાથી ગુજરી ગયો. મારી જન્મ તા:૪-૩-૫૭ છે જન્મ સાંજના ૫-૧૦ કલાકે થયો હતો. જન્મ સ્થળ અમરેલી જીલ્લાનું પીપળવા ગામ.
મુંબઈ યુનિવર્સીટીમા પ્રોફેસરની જગ્યા માટે અરજી કરવી છે પરંતુ દ્વિધામાં છું.
હાલમાં હું ફાઈન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ, પાલનપુરમાં પ્રિન્સિપાલ છું.
ભવદીય, દીપક રાવલના વંદન